Gujarat

અમરેલી શકિત ગ્રુપ અશ્વમેઘ ગ્રુપ દ્વારા અમરેલી ની દિકરી સૃષ્ટિ નરેશભાઈ ભીંગરાડીયા નામની દિકરી ની મદદ માટે લોકોફોળો એકઠો કયો

અમરેલી મા શકિત ગ્રુપ અશ્વમેઘ ગ્રુપ દ્રારા અમરેલી ની દિકરી ને હદય ની બીમારી થી પીડાતી દિકરી ને મદદ માટે લોકોફોળો એકત્રિત કરીયો સૃષ્ટિ નરેશભાઈ ભીંગરાડીયા સારવાર નો ખર્ચ કરોડ થી વઘુ હોવા થી સમગ્ર પરિવાર હતપ્રત થઈ ગયો છે અમરેલી દિકરી નો જીવ બચાવવા માટે શકિત ગ્રુપ અશ્વમેઘ ગ્રુપ ના યુવાનો દ્રારા પીડિત બાળકી મદદ માટે અમરેલી શહેર ના સીનીયર સીટીઝન પાર્ક પાસે ફોળો એકત્રિત કરવામા આવયો હતો જેમા 82090 થી વધુ રૂપિયા નો ફોળો એકત્ર ક્યો હતો અશ્વમેઘ ગ્રુપ શકિત ગૃપ ના યુવાઓ દ્રારા એક દિકરી નો જીવ બચાવવા માટે સેવાકીય કાર્ય કરવામા આવતા અમરેલીના લોકો દ્રારા આ યુવાનો ની પ્રશંસા કરવામાં આવી હતી એકત્રિત થયેલ ફોળો સૃષ્ટિ નરેશભાઈ ભીંગરાડીયા એકાઉન્ટ મા જમા કરાવવા મા આવશે આ સેવાકીય કાર્ય મા ગૌતમભાઈ વાળા રવિભાઈ શેખવા વગરે યુવાનોએ દિકરી ને વઘારે મા વઘારે સહાય મળે તે માટે પ્રયત્ન કર્યો

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *