Gujarat

અમરેલી સંધિ વિકાસ ટ્રસ્ટ દ્વારા સંધિ સોસાયટી વિસ્તાર માં આયુષ્માન કાર્ડ  અને વેક્સીન કેમ્પ યોજાયો.

ગુજરાત સરકાર દ્વારા જે માં વાસ્તલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ બંધ કરી ને એક જ કાર્ડ આયુષ્માન કાર્ડ જે 5 લાખ સુધી ની મેડિકલ સહાય આપે છે ત્યારે અમરેલી નાઅલગ – અલગ વિસ્તાર માં જય ને આવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.અને વિસ્તાર ની પબ્લિક ની ઘર પાસે જ શાંતિ થી અને રજા ના દિવસો માં  ઘરે પાસે થઇ શકે અને કોઈ ઉંમર લાઈક ને બહાર ના જવું પડે તે હેતુ થી આવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે ત્યારે સંધિ સોસાયટી માં આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તેમાં 200 ઉપરાંત લોકો સેવા નો લાભ લીધો હતો.સાથે વેક્સીન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ તેમાં 40 ઉપરાંત પહેલો ડોઝ અને બીજો ડોઝ લીધો હતો આરોગ્ય ના અક્રમ કલીમલી વેક્સીન આપેલ.

 

આ કાર્યકમ ને સફળ બનાવ માટે સંધિ જમાત ના પ્રમુખ મહંમદભાઇ નાઈ,અભિયાનસેવા ટ્રસ્ટ પ્રમુખ રફીકભાઇ ચૌહાણ, અમીનભાઈ હાલા,જાવેદખાન પઠાણ,યુનુશભાઈ અમદાવાદી ,સાજીદ ઓઢા,કરીમભાઇ અબડા, સૌરાષ્ટ્ર લાઈફ લાઈન પ્રમુખ અજીમ લાખાણી,વસીમ ધાનાણી,નિઝામ કાદરી, અક્રમ કાજી,શાહરુખ કુરેશી સહીત ના આગેવાનોએ હાજરી આપી હતી.

WhatsApp-Image-2021-11-01-at-9.40.11-AM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *