એસ પી શ્રી નિર્લિપ્ત રાયની સૂચના અનુસાર ડી વાય એસ.પી. જે.પી ભંડારી સાહેબ ના માર્ગ દર્શન હેઠળ સિટી પી.આઈ જે.જે ચોધરી, પી.એસ.આઈ એમ.પી. પંડ્યા, તથા અમરેલી સિટી સ્ટાફ ને સાથે રાખી ને અમરેલી ના જુદા જુદા વિસ્તાર જેવા કે હરી રોડ, ટાવર રોડ, ચાંદની ચોક, બહારપરા, ઘાચી વાડ, કસ્બા વાડ જેવા જુદા જુદા વિસ્તારો પર અમરેલી પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું જેમાં તા. 19/10/21 ઇદે મિલાદુન નબી જન્મદિવસ નિમિત્તે સ્પેશ્યલ ડ્રાઇવ નું આયોજન કરવા માં આવ્યું સાથે ઇ-ચલણ મેમાં નો નો દંડ ન ભરનાર લોકોલોકો ને જાહેર રોડ પર રોકીને ગાડીના નંબર વેરિફિકેશન કરી સ્થળ પર જ લોકોના દંડની રકમ વસૂલવામાં આવી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


