Gujarat

આગામી તારીખ ૧૯મી ડિસેમબરે યોજાનારી ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈને સમગ્ર રાજ્યભરમાં રાજકારણ ગરમાયું છે ત્યારે પડધરી તાલુકામાં ૬૦ ગ્રામ પંચાયતમાંથી ૨૫ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે

(1)  છેલ્લી ઘોડી.

(2) બોડી ધોડી
(3) પાટી રામપર.
(4) વચલી ધોડી
(5) રંગપર.
(6) સુવાંગ
(7) અડબાલકા.
(8) ગઢડા
(9) ખંઢેરી.
(10) ધુનાના ગામ
(11) જોધપર છેલ્લા
(12) ડુંગરકા
(13) બાંધી.
(14) વણપરી
(15) ખજુરડી-2.
(16) નવી ચણોલ
(17) ધરમપુર- હષૅદપુર
(18) હડમતીયા.
(19) દેપાળીયા
(20) મોટી ચણોલ.
(21) ગોવિંદપર
(22) ઉકરડા
(23) હિદડ
(24) મોટા ખીજડીયા
(25) ખાખડાબેલા2-6
અહેવાલ- નિખીલ ભોજાણી

images45.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *