આજરોજ છોટાઉદેપુર જિલ્લાનો દરબાર હોલ ખાતે નાબાડ ની વિવિધ યોજનાઓ નુ માર્ગદર્શન આપવા માટે નો કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણ ની અધ્યક્ષતા માં યોજાયો હતો, જેમાં જિલ્લાની અગ્રણી બેંકોના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા, જેમાં બેંકોના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત લોકોને સરકારની વિવિધ યોજનાઓના માર્ગદર્શન આપ્યા હતા, આ કેમ્પ આખો દિવસ ચાલુ રહ્યો હતો,

