Gujarat

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત માકડી ગામે ભવ્ય લોક ડાયરો રાખવામાં આવ્યો

આજરોજ માકડી ગામે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોક ડાયરામાં લોકોએ હાજરી આપી હતી આ લોક ડાયરો કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારી બનાસકાંઠા આયોજિત કરેલો હતો આ લોકડાયરામાં કલાકાર શ્રી નિલેશભાઈ બુંબડિયા *ભગીરથદાન ગઢવી* રમેશભાઈ પ્રજાપતિ રાજવીર હેતલ બુંબડિયા ભાવના બુંબડિયા લોક ડાયરાની રમઝટ જમાવી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20211031-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *