Gujarat

આથી રસ ધરાવતા વેપારીઓને જણાવવાનું કે અત્રેના બાબરા પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરાયેલ બિનવારસી કુલ–૧૧ જેટલા ટુ વ્હિલર વાહનો તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સા.શ્રી બાબરાનાઓના હુકમ મુજબ હરાજી આગામી તા.૧૫/૧૧/૨૦૨૧ ના કલાક ૧૧/૦૦ વાગ્યે બાબરા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ

આથી રસ ધરાવતા વેપારીઓને જણાવવાનું કે અત્રેના બાબરા પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરાયેલ બિનવારસી કુલ–૧૧ જેટલા ટુ વ્હિલર વાહનો તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સા.શ્રી બાબરાનાઓના હુકમ મુજબ હરાજી આગામી તા.૧૫/૧૧/૨૦૨૧ ના કલાક ૧૧/૦૦ વાગ્યે બાબરા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ હોય જેથી હરરાજીમાં રસ ધરાવતા વેપારીઓએ હરાજીના સમય પહેલા રૂા.૫૦૦૦/- રોકડ ડીપોઝીટ ભર્યાથી GST પ્રવર્ત ધરાવતા વેપારીઓ હરાજીમાં ભાગ લઇ શકશે ઓફર સ્વીકારનાર વેપારીએ ઉપજેલ રકમ સાથે GST ની રકમ ચુકવી રસીદ રજુ કરવાની રહેશે હરાજી કરવાના વાહનો બાબરા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જોઇ શકાશે વધુ વિગતો માટે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા બાબરા પોલીસ સ્ટેશનના ફોન નં.-૯૮૨૫૫૩૯૮૯૮ ઉપર સંપર્ક કરવો.
હરરાજી મંજુર કરવી કે નહી તેનો અબાધિત અધિકાર હરરાજી કરનાર સક્ષમ અધિકારીનો રહેશે.
સ્થળ-બાબરા પોલીસ સ્ટેશન તા.૧૩/૧૧/૨૦૨૧
(આર.એમ.ઝાલા)
પોલીસ ઇન્સ્પેકટર બાબરા પો.સ્ટે
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20211113_154250.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *