Gujarat

ઉમેજની રાવલ નદી મગરનું રહેઠાણ બન્યુ….

ઊના – સામાન્ય રીતે મગર પ્રમાણમાં ઓછી જોવા મળતી હોય છે. પરંતુ ઉનાના ઉમેજ ગામેથી પસાર થતી રાવલ નદી જાણે કે મગરનું કાયમી રહેઠાંણ બની ગયેલ હોય તેમ બે દિવસ પહેલા મગરે દેખા દીધી હતી. ત્યાં આજે બપોરના સમયે એક મહાકાય મગર ફરી જોવા મળતા લોકોમાં ભયની લાગણી જોવા મળતી હતી. અને આ મગર ગામમાં પ્રવેશે તે પહેલા વનવિભાગ દ્વારા રેશક્યુ કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામેલ છે.

-નદી-મગરનું-રહેઠાણ-બન્યુ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *