Gujarat

ઊના સ્યુગર ફેક્ટરીના ક્વાર્ટરમાં ૮ ફુટનો અજગર આવી ચડતા અફડા તફડી…

ઊના ગીરગઢડા રોડ પર આવેલ સ્યુગર ફેક્ટરીના ક્વાર્ટરના રહેણાંક વિસ્તારમાં રાત્રીના સમયે અચાનક ૮ ફુટનો મહાકાય અજગર આવી ચડતા આ વિસ્તારમાં અફડા તફડી મચી ગયેલ હતી. અને વનવિભાગને જાણ કરતા તાત્કાલીક સ્થળ પર દોડી ગયેલા અને ૮ ફુટના મહાકાય અજગરને પકડી પાડી જંગલમાં સહીસલામત રીત મુક્ત કરવામાં આવેલ..

-ફેક્ટરીના-ક્વાર્ટરમાં-૮-ફુટનો-અજગર-આવી-ચડતા-અફડા-તફડી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *