Gujarat ઊના હર્ષદ માતજીના ચોકમાં બાળાઓ ગરબે ઘુમ્યા… Posted on October 13, 2021 Author Admin Comment(0) ઊના શહેરમાં આવેલ હર્ષદ માતાજીના ચોરમાં નાની બાળાઓ પ્રાચીન ગરબા સાથે હાથમાં હેલ લઇ ગરબે ઘુમ્યા હતા. બાળાઓ દ્વારા હાથે ગરબા ગાઇને રાસ રમ્યા હતા. ગરબા નિહાળવા મોટી લોકો આવ્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.