જેના પરિપાક રૂપે કોલેજ તરફથી ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સમાં ગાઈડશીપ મળવા બદલ ડૉ. કેયુર ડી. મકવાણા (સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલ) તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને તેઓ અનેક વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બનશે. તેઓ તેમના ક્ષેત્રમાં ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી .
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


