Gujarat

કઠલાલ તાલુકાના વડવાળા ગામ ખાતે  નવીન  મુખ્ય પ્રવેશ દ્વાર  બનાવવાની કામગીરી ચાલી રહી  હતી 

કઠલાલ તાલુકાના વડવાળા ગામ ખાતે  નવીન  મુખ્ય પ્રવેશ દ્વાર  બનાવવાની કામગીરી ચાલી રહી  હતી  જેનું કામપૂર્ણ થઈ ગયેલ હોવાથી  ધનતેરસ ના  શુભ દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ અવસરે ગામના આગેવાનો,ગ્રામજનો ની ઉપસ્થિતમાં  કાણીયેલ ગામના સરપંચ ચીમનભાઈ ના હસ્તે પ્રવેશ દ્વાર ની રીબીન કાપવામાં આવી હતી.

 તસવીર: મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *