Gujarat

કઠલાલ નગરમાં ડીસી રાવલ સાહેબ ની જગ્યાએ નવા પી.એસ.આઇ વી એ ચારણ નિયુક્તિ કરવામાં આવી તેઓના જણાવ્યા

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ નગરમાં ડીસી રાવલ સાહેબ ની જગ્યાએ નવા પી.એસ.આઇ વી એ ચારણ નિયુક્તિ કરવામાં આવી તેઓના જણાવ્યા અનુસાર કઠલાલમાં આવી રહેલા નવા દિવસમાં સૌ કોઈ સાથ સહકાર આપે તેમજ પોલીસ તરફથી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે દરેક સમાજ તરફથી સાથ-સહકાર મળે તેવી અપેક્ષા સાથે સૌ મિત્રો સાથે આવી રહેલા નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા

IMG-20211022-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *