Gujarat

કઠલાલ ( સોલંકી પુરા ) થી બહુચરાજી માટે પગપાળા સંઘ રવાના

ખેડા જિલ્લાના કઠલાલ ના ( સોલંકી પુરા ) વિસ્તાર માંથી સતત ચોથા વર્ષે બહુચરાજી  પગપાળા સંઘ  માતાજીના જયઘોષ કરી અને હર્ષોલ્લાસ  સાથે ધજા લઇ ને રવાના થયું હતું કઠલાલ   રવિવાર તારીખ.૩/૧૦/૨૦૨૧ ના રોજ કઠલાલ સોલંકી પુરા થી નીકળેલ સંઘ માં આશરે ૫૦ જેટલા માઈ ભક્તો જોડાયા  હતા
સોલંકી પુરા થી પગપાળા નીકળેલ સંઘ બુધવાર ના રોજ તારીખ ૬/૧૦/૨૦૨૧ ના દિવસે  બહુચરાજી માતા ના ધામે પહોંચશે ને તેઓ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *