Gujarat

કપડવંજ તાલુકાના ભઈલાકુઈ ગામે BAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ  ઉત્સવ યોજાયો

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ તાલુકાના ભઈલાકુઈ માં BAPS મંદિર  ખાતે  આ પહેલો અન્નકુટ  ઉત્સવ યોજવામાં આવ્યો હતો ભઈલા કુઈ BAPS સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવ ના અવસરે  ભક્તોએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિરમાં બિરાજીત ભગવાનને , કઠોળ, શાકભાજી, મીઠાઈ, ઠંડાપીણા સહિતની ૫૦૧  વાનગીઓ અન્નકૂટથીઅર્પણ કરવામાં આવી. ભક્તોએ અન્નકૂટની આરતીમાં જોડાઈ ધન્યતાઅનુભવી હતી.
Attachments area

IMG-20211105-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *