Gujarat

કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ભાઈ ઝાલા,કઠલાલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ એ પૂર્વ કેન્દ્રીય મંત્રી પુર્વ ગૂજરાત કૉંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી ની રૂબરૂ તેમના નિવાસસ્થાને મુલાકાત કરી

કઠલાલ-કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ભાઈ ઝાલા,કઠલાલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ એ પૂર્વ કેન્દ્રીય મંત્રી પુર્વ ગૂજરાત કૉંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી ની રૂબરૂ તેમના નિવાસસ્થાને મુલાકાત કરી તેમના જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

CM_20211126191947806.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *