Gujarat

કપડવંજ માં બાબાસાહેબ આંબેડકરની 65મી પૂણ્યતિથિ ઉજવાઈ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
૬ ડિસેમ્બરે કપડવંજ ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૬૫ મી પૂણ્યતિથિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકર ની  પ્રતિમાને જયભીમ સમાજ સેવા મંડળ- કપડવંજના અગ્રણી અને અન્ય નાગરિકો દ્વારા  પુષ્પમાળા પહેરાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

IMG-20211206-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *