અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે ધનસુરા મામલતદાર કચેરી અને કોલવડા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી અને કામગિરીનું નિરીક્ષણ કર્યું હતું.કલેક્ટરે ધનસુરા મામલતદાર કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી અને ધનસુરા મામલતદાર અને કર્મચારીઓ સાથે ઓફિસના કામનું નિરીક્ષણ કર્યું હતું સાથે ધનસુરા મામલતદારમાં આવતા અરજદારોની સાથે વાતચીત કરી હતી સાથે કોલવડા ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી અને ગ્રામ પંચાયતની કામગિરીનું નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી જરુરી સૂચનો કર્યા હતા.
રિપોર્ટ : યાજ્ઞિક પટેલ
Gujarat :લાલપુર તાલુકાના પડાણામાં ઝેરી દવા પી યુવકનો આપઘાતહાપામાં લાલચ આપી સ્કેચ કાર્ડના વેચાણથી પૈસા મેળવતી ગેંગ ઝડપાઇલાલપુરના ખીરસરા નજીક પોલીસની જીપ પર લૂંટારૂઓએ પથ્થર ફેંક્યોપતિ દારૂ પી ને ક્રૂરતા આચરતા શિક્ષિકા પત્નીની છૂટાછેટાની અરજી મંજૂરલાલપુર રોડ પર આવેલ પટેલ પાર્કમાં રોજ છલકાતા ગટરના પાણીજામનગરમાં મકાનમાંથી 228 બોટલ દારૂ સાથે
