રાજકોટ
મોટા મોેવાના રહીશ અશ્વિતન પરસાણાએ તેના ગામમાં આવેલી તેની જમીન લગત આવેલ સરકારી ખરાબાની જમીન લેવા માટે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોય એ દરમિયાન આરોપી કેતન વોરા તથા બહાદુરસિંહ ચોેહાણે પોતે આ પ્રકારના કાયદેસરના કામ કરતા હોવાનુ જણાવી ખર્ચ પેટે કટકે કટકે રૂા. ૭૩ લાખની રકમ અશ્વિદન પરસાણા પાસેથી લઈ લીધેલ હતી અને અશ્વિાન પરસાણાને તેની ખેતીની જમીન ને લગત આવેલ સરકારી ખરાબો તેના નામે કરવા મહેસુલ વિભાગમાં પૈસા ભર્યાનું ખોટું ચલણ, મહેસુલ વિભાગ ગાંધીનગરનો જમીન ફાળવવા અંગેનો હુકમ, જમીનનો ગેઝટ પત્ર, ખેડુતના નામના ગામ નમુના નંબરની ખાતાવહી સહિત ના ૧૦ સરકારી દસ્તા,વેજાે ખોટા બનાવી અશ્વિ્નને જમીન સરકાર દ્રારા ફાળવી દીધેલ હોવાનું જણાવેલ હતું, જે બાબતે અશ્વિ ન પરસાણાએ દસ્તા્વેજાે જાેતા શંકા થતા તેણે દસ્તાવવેજાે વકીલ પાસે વેરીફાઈ કરાવતા સરકારશ્રીના મહેસુલ વિભાગ દ્રારા આરોપીઓએ દર્શાવ્યાથ મુજબનો કોઈ જ ઠરાવ કે હુકમ કરવામાં આવેલ ન હોવાનું ખુલતા અશ્વિગન પરસાણાએ રાજકોટ કલેકટરશ્રી ને આરોપીઓ સામે લેન્ડે ગે્રબીંગના કાયદા હેઠળ કાર્યવાહી કરવા અરજી આપેલ. કલેકટરશ્રીની કમીટી દ્રારા જે જમીન આરોપીઓએ ખેડુત અશ્વિેનના નામે કરી દીધેલ હોવાનું જણાવેલ છે તે જમીન સરકારી હોવાથી રાજકોટના તાલુકા મામલતદાર કે.એમ.કથીરીયા ને આરોપીઓ વિરૂઘ્ધ ગુન્હોા દાખલ કરાવવા જણાવેલ હતું. જેમા આરોપીઓ બહાદુરસિંહ ચોેહાણ અને કેતન વોરાએ બોગસ દસ્તાુવેજાે ઉભા કરી સરકારી જમીન ઉપર કોઈ માલિકી હકક પ્રત્યહક્ષ કબ્જાે ન હોવા છતા સરકારશ્રી ના નામે મહેસુલ વિભાગ, કલેકટરશ્રી, મામલતદારશ્રી, એન.આઈ.સી. ના નામે ખોટા આધારો ઉભા કરી સરકારી જમીન પચાવી પાડવાના ઈરાદે બોગસ ખોટા ડોકયુમેન્ટ્ ઉભા કરી અસલ તરીકે અશ્વિહનભાઈ પરસાણા સમક્ષ રજુ કરી તેને વિશ્વાીસમાં લઈ તેની પાસેથી રૂા. ૭૩ લાખ પડાવી લઈ ઓળવી જઈ, છેતરપીંડી કરી હોય, બંન્નેા આરોપી સામે ગુન્હોત દાખલ કરાવાયો હતો. ઉપરોકત કામે આરોપી તરીકે દર્શાવેલ કેતન પરસોતમ વોરા(પટેલ) રહે. મવડી બાયપાસ, રામધણ આશ્રમ ની બાજુમાં રાજકોટ વાળાએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે ગજરાત હાઈકોર્ટમાં લેન્ડબ ગ્રેબીંગની જાેગવાઈઓ પડકારી પોતાની સામે તાલુકા મામલતદારે કરેલ ફરીયાદ રદ કરવા અરજી દાખલ કરી એવી રજુઆત કરેલ હતી કે, ખરી હકીકતે અશ્વિફન પરસાણાને સરકારી ખરાબાની જમીન પોતાના નામે કરાવી હતી અને તે માટે તેણે અમુક ઈસમોને પૈસા ચુકવેલ હોવાની હકીકત પોલીસ કાગળો માંથી જ ફલીત થાય છે, ત્યામરે ખરી હકીકતે આરોપીઓ નહિં પરંતુ પોતાને કથિત ભોગ બનનાર તરીકે દર્શાવતા અરજદાર અશ્વિેન પરસાણાએ જ સરકારી જમીન પોતાના નામે કરી દેવા માટે કાગળો ઉભા કરેલ છે, પરંતુ તેનુ ભોપાળું છતું થતા દોષનો ટોપલો અન્યે લોકો ઉપર ઢોળવાનો પ્રયત્ની કરેલ છે. અરજદાર ખેડુતે એપ્રિલ-ર૦ર૦ માં રૂા. ૭૩ લાખ આપ્યાોનુ જણાવે છે, તે સમયે સમગ્ર ભારતમાં સંપુર્ણ લોકડાઉન હતું અને આવશ્યઅક ચીજવસ્તુળ સિવાય અન્ય કોઈ જ કાર્યવાહીઓ કાર્યરત ન હતી તેવા સમયે ગેરેજમાં લાખો રૂપિયા આપેલ હોવાની હકીકત જણાવેલ છે તે જ તેમનો ખોટો ઈરાદો દર્શાવે છે અને પોલીસે યોગ્યો તપાસ કર્યા વિના જ ફરીયાદ મામલતદાર દ્રારા અપાયેલ હોય તે બાબતથી જ અંજાઈ જઈ ફરીયાદ દાખલ કરી દીધેલ છે જે રદ થવાને પાત્ર હોવાનુ જણાવી તેમની સામે લગાવવામાં આવેલ લેન્ડં ગે્રબીંગની જાેગવાઈઓની કાયદેસરતા પડકારી ફરીયાદ રદ કરવા રજુઆત કરેલ હતી. અરજદાર તરફે થયેલ કાયદા અને તથ્યોી ઉપરની રજૂઆતો ઘ્યા ને લઈ ગુજરાતના ચીફ જસ્ટીગસની ખંડપીઠ દ્રારા ફરીયાદી મામલતદાર તથા પોલીસને નોટીસ ફટકારી જવાબ રજૂ કરવા અને ત્યાં સુધી અરજદાર સામે થયેલ ફરીયાદની સમગ્ર પોલીસ તપાસ તથા સંલગીત કાર્યવાહીઓ સ્થેગીત કરતો હુકમ ફરમાવેલ હતો.મોટા મૌવાની સરકારી ખરાબાની જમીન ખાતે કરાવી દેવા માટે ઉભા કરેલ બોગસ હુકમો અને સરકારી ઠરાવો બનાવવાના આરોપમાં લેન્ડે ગે્રબીંગના કાયદા હેઠળ થયેલ ફરીયાદના કામે આરોપી કેતન વોરા વિરૂઘ્ધવની તમામ કાર્યવાહી સ્થરગીત કરવા હાઈકોર્ટેનો આદેશ કર્યો હતો.