Gujarat

 કેશોદ ચારચોક માં ચીફ ડિફેન્સ સ્ટાફ (CDS) ભારત દેશના યોદ્ધા જનરલ બિપિન રાવત તથા તેમની ટિમ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ

ગિરગઢડા

ભરત ગંગદેવ.

 કેશોદ ચારચોક માં ચીફ ડિફેન્સ સ્ટાફ (CDS) ભારત દેશના યોદ્ધા જનરલ બિપિન રાવત તથા તેમની ટિમ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ કેશોદ શહેર ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતાે. જેમાં શહેર પ્રમુખ પ્રવિણભાઈ ભાલાળા મહામંત્રી જતિનભાઈ સોઢા તથા પ્રફુલભાઈ પંડયા તથા સંગઠન હોદ્દેદારો તથા જાહેર જનતા એ બહોળી સંખ્યામાં શ્રદ્ધા સુમન અર્પણ કરેલ.

IMG-20211210-WA0607.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *