અમરેલી જિલ્લા યુવા ભાજપની સુચના થી ખાંભા તાલુકા યુવા ભાજપ દ્વારા આજ રોજ શ્રી સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખશ્રી આંનદભાઈ ભટ્ટ,તાલુકા ભાજપ મહામન્ત્રીશ્રી અરવિંદભાઈ ચાવડા,તાલુકા ભાજપ ઉપપ્રમુખ નટુભાઈ રાઠોડ,જિલ્લા ભાજપ પૂર્વ કોષાધ્યાક્ષ ભીખાલાલ સરવૈયા, તાલુકા ભાજપ મંત્રી શાંતિલાલ ઠુંમર, ખાંભાના યુવા સરપંચશ્રી અમરીશભાઈ જોષી, તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રાજુભાઈ હરીયાણી, તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી જગદીશગિરી ગૌસ્વામી, તાલુકા યુવા ભાજપ મહામન્ત્રી શ્રી ભાવેશભાઈ જાદવ, પૂર્વ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ ચુડાસમા, હનુમાનપુર સરપંચ શીવાભાઈ બારિયા, તાલુકા યુવા ભાજપ મંત્રીશ્રી શિવલાલ સુદાણી, યુવા ભાજપમાંથી રોહિતભાઈ મોભ, પ્રવીણભાઈ સરવૈયા તેમજ જીતુભાઇ ઘોઘારી હાજર રહ્યા.