ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા ની અખીલ ભારતીય ઓબીસી મહાસભા મધ્યમ ગુજરાત પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ કઠલાલ કોંગ્રેસ SMD પ્રમુખ શૈલેષ ઝાલા અને તમેના હઠીપુરા વિસ્તાર ના રમેશ ભાઈ ઝાલા, સતીષ ભાઈ , વિક્રમ ભાઈ, પ્રવિણ, સુનીલ સહીત મોટી સંખ્યામાં વડીલો યુવાનો એ તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી..


