રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન દિગ્વિજય સિંહે રાજદ્રોહ કાયદા હેઠળ નોંધાયેલા કેસનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યા પછી ખેડૂતોના મુદ્દાને લઈને હંગામો શરૂ થઈ ગયો. તે પછી ગૃહની કાર્યવાહી થોડી વાર માટે સ્થગિત કરી દેવામાં આવી. કાર્યવાહી શરૂ થયા પછી સભાપતિ વૈકાય નાયડૂએ માર્શલ બોલાવીને હંગામો કરી રહેલા ત્રણ સાંસદોને ગૃહ બહાર મોકલી દેવામાં આવ્યા.

સંસદમાં ખેડૂત આંદોલન પર ચર્ચા માટે સરકાર અને વિપક્ષમાં બની સહમતિ
કેન્દ્ર સરકાર અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે સંસદમાં કૃષિ કાયદાઓ પર ચર્ચાને લઈને સહમતિ બનતી જોવા મળી રહી છે.
NRC લાગું કરવાની હાલમાં કોઈ જ યોજના નથી: નિત્યાનંદ રાય
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે પાછલા મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે, સરકાર હાલમાં રાષ્ટ્રવ્યાપી નેશનલ રજિસ્ટર ઓફ સિટિજનશીપ એટલે એનઆરસી લાગું કરવાની યોજના બનાવી રહ્યાં નથી.
જોકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલા કહ્યું હતુ કે, સીએએ પછી એનઆરસી લાગું કરવામાં આવશે. પરંતુ હવે રાય તરફથી આપવામાં આવેલી સૂચના અનુસાર, સીએએ સાથે જોડાયેલા નિયમોને બનાવવામાં પાંચ મહિનાનો સમય લાગી શકે છે.