Gujarat

ગડુ તરફથી માંગરોલ આવી રહેલ બાઈક સવારો ને  કાણેક પાસે ગાય આડે પડતાં બાઈક પર સવાર માંગરોલ ના યુવાનો   ને ઈજા થવા પામી

ગડુ તરફથી માંગરોલ આવી રહેલ બાઈક સવારો ને  કાણેક પાસે ગાય આડે પડતાં બાઈક પર સવાર માંગરોલ ના યુવાનો   ને ઈજા થવા પામી હતી જેમાં એક  યુવાનને માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં , પ્રથમ વેરાવળ અને ત્યાર બાદ જુનાગઢ અને વઘુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો હતો જયા સારવાર દરમિયાન માંગરોળના આ સોયબ મમદ પઠાણ નામના યુવાનનુ મૃત્યુ થયું છે નારિયેળ ની ગાડી ભરી ગડુ થી પરત થતા હતા ત્યારે કાણેક પાસે ગાય આડી પડતાં અકસ્માત બન્યો  હતો યુવાન ના મૃત્યુ થી મુસ્લિમ સમાજમા શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20211004-WA0142.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *