ગાંધીનગર મનપાની ચુંટણીમાં અત્યાર સુધીમાં કોંગ્રેસ જ પહેલી વાર મહેન્દ્ર રાણા મેયર બન્યા હતા ત્યારબાદ બીજી ટર્મ માં પણ પ્રવિણ પટેલ મેયર બન્યા હતા તે પણ કોંગ્રેસમાંથી હતા ૧૦ વર્ષ બાદ ભાજપની જીત બાદ તમામ ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉમેદવારો ભાજપ કાર્યાલય કમલમમાં ખુશી વ્યક્ત કરી હતી અને વિજ્યોત્સવ મનાવ્યો હતો.
