Gujarat

ગાંધીનગર મનપાની ચુંટણી પૂર્ણ થયા બાદ પરિણામ પર સૌની નજર હતી પરિણામમાં કોંગ્રેસને માત્ર ૨ બેઠક મળતા કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરર્તાઓનું ધાડું એમએએલ કોટર પર ઉમટી પડ્યા

ગાંધીનગર મનપાની ચુંટણી પૂર્ણ થયા બાદ પરિણામ પર સૌની નજર હતી પરિણામમાં કોંગ્રેસને માત્ર ૨ બેઠક મળતા કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરર્તાઓનું ધાડું એમએએલ કોટર પર ઉમટી પડ્યા હતા. અને ઈવીએમમાં ચેડા કરવાની ફરિયાદો કરેલ હતી અને કોંગ્રેસ સાથે અન્યાય કર્યાની રાવ ઉભી થઈ હતી.

Photo-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *