આ કાર્યક્રમ નિમિતે રાજુલા શહેર માં સ્વછતા રેલી,ગાંધીજી ની પ્રતિમા ને ફુલહાર,ગાંધી મંદિર માં બાળકો દ્વારા ગાંધીજી ના જીવન પર વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં જાયન્ટ્સ પરિવાર માં ડો. પી પી મૂછડિયા સાહેબ,માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન મનુભાઈ ધાખડા,બીપીનભાઈ લહેરી, ભુપતભાઇ જોશી, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા, ચીફ ઓફિસર શ્રી ભાવનાબેન ગૌસ્વામી, તથા રાજુલા નગરપાલિકા ના સદસ્યો તથા કર્મચારી ગણ હાજર રહ્યા હતા.


