Gujarat

ગીર ગઢડા કોળી સમાજ ના યુવા આગેવાન તેમજ ગીર ગઢડા તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ એ પોતાનો જન્મ દિવસ અનોખી રીતેજ ઉજવ્યો

   ગિરગઢડા
   ભરત ગંગદેવ

ગીર ગઢડા કોળી સમાજ ના યુવા આગેવાન તેમજ ગીર ગઢડા તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ એ પોતાનો જન્મ દિવસ અનોખી રીતેજ ઉજવ્યો અશ્વિનભાઈ વાઘેલા દ્વારા દેશ ના પૂર્વ સૈનિક ભરતભાઈ ફાચરા નું  જાહેર માં પૂજન તેમજ  તેમના મિત્રો વડીલો શુભચિંતકો દ્વારા સન્માન કરી, તેમજ પોતે બ્લડ ડોનેશન કરી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો જેથી આપણા દેશ ના આપણા સીમાડા નું રક્ષણ કરતા જવાનો પ્રત્યે લોકો માં સન્માન ની ભાવના તેમજ રાષ્ટ્ર પ્રેમ વધે તેવો સંદેશો આપ્યો હતો

Attachments area

IMG-20211212-WA0404.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *