ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા એ એસ આઈ ધીરૂ ભાઈ સીન્ધવ તથા ટી આર બી મા ફરજ બજાવતા અભિષેક ભાઈ અપારાનાથી કાનજીભાઈ પરમાર સંજયભાઈ બાંભણિયા કેતનભાઈ ચાવડા ઉના ભાવનગર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઈવ માં હતા એ દરમીયાન અભીષેકભાઈ અપારાનાથી ને ભાવનગર રોડ સાઈ વેબ્રિજ પાસે થી પૈસા ભરેલું પાકીટ મલેલ તેમાં ₹ ૪૦૦૦/- રોકડ રકમ મળેલ જે મૂળ માલિકને શોધી ને તમામ પૈસા પરત આપી ઉના પોલીસ સ્ટેશન નું તથા પોલીસ પરિવારનું ક્ષે્ષ્ઠ ઉદાહરણ પૂરું પાડીયુ
Attachments area


