ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશન માં નવા નિમાયેલ પીએસઆઇ સાહેબ શ્રી વિ.એ.ચારણ ની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી જેમાં તાલુકા પ્રમુખ મહેશભાઈ ચૌહાણ મહામંત્રી વિજય સિંહ સોઢા પરમાર, તાલુકા ઉપપ્રમુખ ઈન્દ્રવદન પરમાર ,મહામંત્રી જયદીપસિંહ ચાવડા સલાહકાર રયજીભાઈ ચૌહાણ જિલ્લા મીડિયા સેલ રાજેશભાઈ દવે ,પોરડા ગામ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ પરમાર નાહોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
તસ્વીર ; મકસુદ કારીગર,ખેડા-કઠલાલ


