ગુજરાત પ્રમુખ શ્રી નિલેશભાઈ જોશી અને કચ્છ જિલ્લા કાર્યકારી પ્રમુખ શ્રી કિશોરસિંહ જાડેજા ની આગેવાની હેઠળ આજ રોજ તા.૧૦.૧૨.૨૦૨૧ ના મેઘપર મા વીર શહીદ બિપીન રાવત જી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. જેમા મેઘપર બાપા સીતારામ મઢુલી મંગલેશ્વર ગેટ મધ્યે પ્રમુખ શ્રી પ્રવિણભાઈ, કાર્યકારી પ્રમુખ શ્રી જયપાલસિંહ ઝાલા, વરીષ્ઠ ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાઘેલા, ઉપપ્રમુખ શ્રી ખીમજીભાઈ અને જિલ્લા સભ્ય શ્રી હરેશ મહારાજ અને અન્ય કાર્યકર્તા દ્રારા અંજલી આપી ને સદગત માટે પ્રભુ ને પ્રાર્થના કરવા મા આવી હતી 🙏


