*હમણાં જ એમનો ૯૩ વર્ષ નો જન્મ દિવસ મનાવ્યો હતો માંદગી નો સામનો બહું કરતા આવ્યા છે
*અંતે ૯૪ વર્ષ ની ઉમરે નિધન થયું છે. ગુજરાત કોંગ્રેસ નાં પ્રમુખ રહી ચુકેલા ભરતસિંહ સોલંકી નાં પિતા છે
*સમગ્ર રાજ્યમાંથી એક સારા નેતા ગુમાવ્યો છે.
*જેમણે બાળકો માટે સૌપ્રથમ મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરાવી હતી જેમને ગરીબ વર્ગના લોકોને હંમેશા યાદ રહેશે.
