મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આજુબાજુના ૧૫થી વધારે ગામના લોકોએ આ પ્રસંગમાં ભાગ લીધો શરદ પૂર્ણિમાના દિવસે ભરાયેલ આ માતાજીના માંડવામાં ખૂબ જ રોશની કરવામાં આવી હતી તેમજ ભક્તોને ભાવભીનું આમંત્રણ આપી પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી આ પ્રસંગે અગ્રણી એવા અરવિંદભાઈ પટેલ,વિનુભાઈ પટેલ,હસુભાઈ પટેલ, કા ભાઈ પટેલ વગેરે મિત્ર દ્વારા માતાજીના મંદિરે ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો કોરોના ને કારણે સરકારી ગાઇડલાઇન મુજબ દરેકને માસ્ક સેનેટાઈઝર અને સોસિયલ ડિસ્ટન્સ જાળવવા જણાવવામાં આવ્યું હતું આમ સિકોતર માતાજીના ભક્તો દ્વારા ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું
Attachments
