છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબી, રક્ત પિત અને સિકલ સેલ ના દર્દી ભાઈ-બહેનોને ચારભુજા સેવા ટ્રસ્ટ તેમજ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન, વડોદરા દ્વારા ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હાલ શિયાળાની સિઝન શરૂ થઈ છે જેમાં અસંખ્ય લોકો છે કે જીવો રોડ રસ્તા ની બાજુ માં ખુલ્લા આકાશ નીચે ઠંડીમાં ઠૂઠવાતો જોવા મળે છે આવા લોકોને ઠંડીથી બચાવવા માટે છોટાઉદેપુર નગરના સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શ્રી ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસાની કામગીરી કરવામાં આવી રહી છે જીવો દ્વારા રાત્રિના સમયે નગરમાં ફરી ખુલ્લામાં ઠંડીમાં વાતા લોકોની વહારે આવે ડાભલા આપી તેઓને ઠંડીથી રક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે જે અંતર્ગત આજ રોજ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ટીબી તેમજ રક્ત પિત ના ૪૦૦ જેટલા દર્દી ઓને ઠંડીમાં ઠંડીથી રક્ષણ મળે એ માટે ગરમ ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હ તું
આ પ્રસંગે શ્રી ચારભુજા સેવા ટ્રસ્ટના અશોકભાઈ અજમેરા ફેશન વાળુ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માધુભાઈ રાઠવા , સંજય સોની તેમજ કનું ભાઈ લિંબચિયા છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચોધરી , જિલ્લા ટીબી અધિકારી ભરત ભાઈ ચૌહાણ તચુતેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર