Gujarat

જનતા કી જાણકારી  દૈનિક ન્યુઝ ના રિપોર્ટર ની લાઠી બાબરાના ધારા સભ્ય સાથે શુભેચ્છા મુલાકાત 

અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ખાતે રહેતા અને જનતા કી જાણકારી ન્યૂઝ મા રિપોર્ટર તરીકે ફરજ બજાવતા અને ખુબજ સેવા ભાવિ વ્યક્તિત્વ ધરાવતા અને જેના નિસ્વાર્થ કામોની ખુબજ દૂર દૂર સુધી લોકો દ્વારા નોંધ લેવામાં આવતી હોય છે એવા શ્રી રસિક વેગડા એ  લાઠી બાબરા ના ખુબજ લોક ચાહના ધરાવતા અને લોકોના ઉદભવતા પ્રશ્નોને ત્વરિત કાર્યવાહી કરી હર હંમેશ લોકોની વચ્ચે રહેતા અને ખૂબ જ સેવા ભાવિ વ્યક્તિ તરીકે લોકચાહના ધરાવતા એવા શ્રી વિરજીભાઇ ઠુંમર ની શુભેચ્છા મુલાકાત લીધી હતી
અને જનતા કી જાણકારી દૈનિક ન્યુઝ પેપર તેમજ જનતા કી જાણકારી ન્યૂઝ ચેનલ ની કામગીરી ના પણ ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર દ્વારા ખુબજ વખાણ કરવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *