જસદણ ના રમતવીરો માટે માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયા સાહેબના યથાર્થ પ્રયત્નોથી જસદણ શહેરની અંદર કમળાપુર રોડ પાસે 19 વીઘા કરતા વધારે રમત-ગમતના મેદાન માટે જમીનની આજરોજ સોપણી કરવામાં આવી આ તકે રાજકોટ જિલ્લા સ્પોર્ટ્સ ઓથોરિટી સીનીયર કોચ રમાબેન ગામેત સાહેબ તેમજ જસદણ સર્કલ ઓફિસર યોગેશભાઈ મુળીયા સાહેબ દ્રારા પંચરોજ કામ કરી કબજો સોપવા મા આવ્યો આતકે જસદણ ના રમત વીરો ની લાગણીઓ સાથે જોડાયેલા મહમદભાઈ તરકવાડીયા દુર્ગેશભાઈ કુબાવત પ્રવિણભાઈ ઘોડકીયા અરવિંદભાઈ ભેંસજાળીયા ભુપતભાઈ માલધારી નીલેષભાઈ ચાવડા કમલેશભાઈ ગલચર સહિત ના લોકોની હાજારી મા રમત ગમત ના મેદાન નો કબજો રાજકોટ જીલ્લા સ્પોર્ટ્સ ઓથોરેટી ને મળતા જસદણ મા તાલુકા ના રમત વિરો મા આનંદ ની લાગણી ફેલાઈ છે
પિયુષ વાજા જસદણ


