જાફરાબાદ તાલુકામાં ૧૫–૧૫ દિવસ ખેતીવાડી વિભાગના સપ્ટેશન અને TC ઓઈલ બદલાવાની રજૂઆત કરેલ હજુ સુધી કોઈને TC બળી ગયા તે નવા મળેલ નથી અસંખ્ય વીજ પોલને અભાવે હાલ ખેડૂતો ની લાઈટ વીજળી પોતાના ખેતર સુધી પહોંચી નથી ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા ખેડૂતો સામે કોઈ જોતું નથી અસંખ્ય ખેડૂતો જાફરાબાદ તાલુકાનાહેરાન પરેશાન થઇ રહ્યાા છે કે તાત્કાલિક ધોરણે જાફરાબાદ તાલુકામાં PGVCL ની કામગીરી પૂર્ણ કરે તોકતે વાવાઝોડા બાદ આજે પાંચ મહિના બાદ પણ ખેતીવાડીની વિજળી મળી રહી નથી પણ ખેડૂતો પોતાના ઉભા પાક લાઈટ વાંકે બળી રહ્યા છે અને જે વિસ્તારમાં લાઈટ આવેલ છે તે માત્ર પાંચ કલાક જ લાઈટ આપવામાં આવે છે તો આ બાબતે કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરૂ એ ઉચ્ચકક્ષાએ પત્ર લખી રજુઆત કરી કરેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


