- જાફરાબાદ ખારવા સમાજના બોટ ડુબતા ખલાસીઓ આબાદ બચાવ થયો….
- બોટમાં કામ કરતા તમામ ખલાસીઓ આબાદ બચાવ… બોટના બે ટુકડા થતાં બોટ માલીકને મોટું નુક્સાન
- જાફરાબાદના રાજેશભાઈ શનાભાઈ બારૈયાની જય ખોડીયાર નામની બોટમા યાત્રીક ખામી સજૅતા બની ધટના…..
જાફરાબાદના સરકેશ્રવર નજીક દરિયામાં બોટ ડુબીના સમાચાર મળતાં જાફરાબાદ ના માછીમારો ધટના સ્થળે પહોંચી ખલાસીઓને બચાવી લેવાયા