Gujarat

જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

જામકંડોરણા તાલુકાના થોરાળા ગામ ખાતે આજે મામલતદાર વિજયભાઈ મુળીયાસીયા ના અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમ ધોરાજી ના પ્રાંત અધિકારી મિયાણીભાઈ તથા રાજકીય આગેવાનો ની સાથે દીપ પ્રાગટ્ય કરી લોકોના હીત માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

IMG-20211029-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *