Gujarat

જામનગરમાં 2 ના મોત પણ કોરોના રિપોર્ટ નેગેટિવ

જામનગરમાં ૨૪ કલાકમાં ૨ દર્દીના મોત નિપજયા છે પણ બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સો

શહેરમાં ૧૧ અને જિલ્લામાં ૩ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. કોવિડ વોર્ડમાં રવિવારે રાત્રીથી સોમવારે સાંજ સુધીમાં ૨ દર્દીના મોત થયા છે. બં

રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. સોમવારે શહેરમાં ૧૦ અને જિલ્લામાં ૫ મળી કુલ ૧૫ દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *