Gujarat

જામનગર જિલ્લાના ઔદ્યોગિક એકમો માટે આગામી તા.૬ ઓક્ટોબરે એમ.એસ.એમ.ઈ લોન મેળાનું આયોજન

 જામનગર જિલ્લાના ઓધોગિક એકમો માટે તા.૬-૧૦-૨૦૨૧ બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ સુધી જી. આઈ. ડી. સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન પ્લોટ નં. ૯૦ કૌશલ્ય ભવનજી. આઈ. ડી. સી. ફેસ-૨દરેડજામનગર ખાતે એમ.એસ.એમ.ઈ. લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોન મેળાનો જામનગરના ઉદ્યોગકારોને બહોળી સંખ્યામાં લાભ લેવા જનરલ મેનેજરજિલ્લા ઉદ્યોગ કેન્દ્રજામનગરની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *