જામનગર (ગુજરાત) ભારતમાંથી 31મી ઑક્ટોબર 2021ના રોજ
પરિતોષ અલ્પેશ ચાદ્રા દ્વારા “મોસ્ટ ટેકવોન્ડો ફુલ કોન્ટેક્ટ પંચ ઇન વન મિનિટ”નો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવામાં આવ્યો છે. તેણે એક મિનિટમાં 261 ફુલ કોન્ટેક્ટ પંચ કર્યા અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે
આ સાથે ની વર્લ્ડ રેકોર્ડ ની યાદી ને આપના અખબાર,ન્યૂઝ ચેનલ તેમજ સોશ્યિલ મીડિયા માં યોગ્ય સ્થાન આપવા વીનતી
લી.હેતલ અલ્પેશ ચાંદ્રા
9574009996.
