અહેવાલ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
ગુજરાત સોરાષટૃ માં આજે એક એવા સુપ્રસિદ્ધ કલાકાર વસંત ભાઈ પરેશ ભાઈ બંધુ કે જેણે દેશ વિદેશમાં હજારો લાખો લોકો ને મુશકુરાટ સાથે ખુબ આનંદ કરાવ્યો તેમને મળી ને આજે જીવન ની અમુલ્ય તક મળી છે જામનગર ખાતે આધ્યાત્મીક વિશ્વ વિદ્યાલય ના વકતા અમોલ ભાઈ એડવોકેટ દિલ્લી ના સ્વરે જ્યોતિર્લિંગ મહત્વ ગીતા શ્રલોક આત્મ જ્ઞાન ના કાર્યક્રમ અંતર્ગત જણાવતા નિસ્વાર્થ ભાવે સમર્થન આપ્યું છે જેમાં વસંત ભાઈ ની મધુર હાસ્ય અને મધુર વાણી આજેપણ મન ને મુશકુરાટ હાસ્ય સાથે ખુબ જ આનંદમય જોક્સ ની વાતો ને શાયર તરીકે પણ દર્દ ભરી વાતો પણ આનંદ મળે છે ત્યારે આ કલાકાર વસંત ભાઈ પરેશ ભાઈ બંધુ દ્વારા માનવતા મોટી મહેક ધાર્મિક કાર્ય ને સમર્થન આપ્યું છે તે ખુબ મોટી માનવતા મોટી માનવ સેવા ની જ્યોત પ પ્રગટ થયેલ હોવાનું સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


