જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૨-ઓક્ટોબર મહાત્માગાંધીજીની જન્મ જયંતી નિમિતે ગાંધી ચોક ખાતે આવેલ પ્રતિમાને માન.મેયર ધીરુભાઈ ગોહેલ,ડે.મેયર હિમાંશુભાઈ પંડયા,સ્ટેન્ડિંગચેરમેન રાકેશભાઈ ધુલેશિયા,શાશક પક્ષ નેતા નટુભાઈ પટોળિયા,શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા,નાયબ કમીશનર જે.એન.લીખીયા,કોર્પોરેટર મહેન્દ્રભાઈ મશરૂ,સંજયભાઈ કોરડીયા,શશીકાંતભાઈ ભીમાણી,ધર્મેશભાઈ પોસીયા,જીવાભાઈ સોલંકી,હરેશભાઈ પરસાણા,પ્રવીણભાઈ અકબરી,જયેશભાઈ ધોરાજીયા,આદ્યાશક્તિબેન મજમુદાર,ભાવનાબેન હીરપરા,ભાનુમતીબેન ટાંક,ગીતાબેન પરમાર,મહામંત્રી શૈલેશભાઈ દવે,સંજયભાઈ મણવર,ભરતભાઈ શિંગાળા,તેમજ સેની.સુપ્રી.કલ્પેશભાઈ ટોલિયા તથા અધિકારી તેમજ કર્મચારીઓ તથા એન.સી.સી.કેડેટ અને પી.કે.એમ.કોલેજના વિદ્યાથીઓ દ્વારા પ્રતિમા ને સુતર ની આટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.ત્યારબાદ સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા મેયર ધીરુભાઈ ગોહિલ ની ઉપસ્થિતિ માં સફાઈ કામદાર તેમજ સ્વસહાય જૂથની બહેનો ને સફાઈની સારી કામગીરી સબબ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ તથા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીચોક થી મોતીબાગ સુધી સફાઈ અભિયાન તેમજ પ્લોગીંગ ડ્રાઈવ કરવામાં આવી.