ગિરગઢડા
ભરત ગંગદેવ..
જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક (JDCC) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટીંગ મળેલ જેમાં ચેરમેન કિરીટભાઈ પટેલ , તાલાલા નગરપાલિકા ના ચેરમેન અને બેંક ના ડિરેક્ટર ભુપતભાઇ હિરપરા (તાલાલા નું પ્રતિનિધિત્વ) તથા અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા…


