- થરાદ તાલુકાના મોરથલ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં લોકોનાં સહયોગથી પ્રાથમિક શાળાનાં મકાનમાં આયોજન કરવામાં આવ્યું હતુ. ગામનાં યુવાનોએ પ્રેરણા પુરી પાડવા સ્વેચ્છાએ જોડણા આને લોહીનું દાન કર્યું હતું. મોરથલ ગામના પ્રવિણજી ઠાકોર, દિનેશભાઈ ચૌધરી તેમજ બીજા યુવા આગેવાન સેવા માટે તત્પર હાજરી આપી હતી.
