Gujarat

દાંતા તાલુકા મથકે ચુંટણી ના રિઝલ્ટ માટે હજારો લોકો ધસી આવતાં મોબાઈલ નેટવર્ક ખોરવાયો હતો

*મોડી રાત સુધી પરિણામ આવતા પબ્લિકના ટોડેટોડા જોવા મળ્યા હતા*
દાતા તાલુકા મથકે ચૂંટણીના રીઝલ્ટ માટે હજાર લોકોની દિવસ દરમિયાન ભીડ જોવા મળી હતી લોકશાહી નું મહાપર્વ કહી ખુશી કહી ગમ જોવા મળ્યો હતો અને દાંતા તાલુકા મથકે ચુંટણી ના રિઝલ્ટ માટે હજારો લોકો ધસી આવતાં મોબાઈલ નેટવર્ક ખોરવાયો હતો અને દાંતા ગ્રામ પંચાયતની ચૂંટણી મા માતા અને પુત્ર સભ્ય તરીકે વિજેતા થયા અને દાંતા તાલુકા મથકે ચુંટણી ના રિઝલ્ટ મોડી રાત સુધી પરિણામ આવતા પબ્લિકના ટોડેટોડા જોવા મળ્યા હતા…
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20211221_215354.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *