ગિરગઢડા
ભરત ગંગદેવ..
(જેનરીક મેડીકલ સ્ટોર) રાજકોટ મહાનગરપાલિકા – આરોગ્ય શાખાનાં સંયુકત સહયોગ થી કોવિડ-૧૯ વેક્સિનનું વિનામુલ્યે રસીકરણ (વેક્સિનેશન) કેમ્પ તા. ૦૬-૧૨-૨૦૨૧, સોમવારનાં રોજ સવારે ૧૦:૦૦ થી બપોરનાં ૦૨:૦૦ વાગ્ય સુધી નીચે આપેલ સ્થળે રાખેલ છે.
*કેમ્પ સ્થળ :-*
દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર
(જનરીક મેડિકલ સ્ટોર)
ક્રિષ્ના કોમ્પલેક્ષ બી રૈયા ટેલીફોન એક્સચેન્જ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ
સમય- સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ સુધી
૧. સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ સુચનાનું ચુસ્તપણે પાલન કરવું ફરજીયાત રહેશે.
૨. વેક્સિન લેવા આવનાર દરેક વ્યક્તિએ ઓરીજીનલ આધારકાર્ડ સાથે લાવવું..
