Gujarat

દુષ્કર્મ અને આત્મહત્યા કરનારી યુવતીના એફએસએલ રિપોર્ટમાં દુષ્કર્મ થયું જ નથી તેવો રિપોર્ટ

વડોદરા
વડોદરામાં નવસારીની યુવતી પર ગેંગરેપ અને ત્યાર બાદ પીડિતાની લાશ શંકાસ્પદ હાલતમાં લટકતી ગુજરાત કવિન ટ્રેનમાંથી મળી આવી હતી. પીડિતાનાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, શ્વાસ રુંધાવાના કારણે પીડિતાનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત રેલવે પોલીસ અને જીૈં્‌ની તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતુ. પીડિતાની સાયકલ મળી ગઈ છે, પરંતુ હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેવા પામ્યા છે. પીડિતાના પરિવારે સર્કિટ હાઉસમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને ન્યાય માટે રજૂઆત કરી હતી. પીડિતાના પરિવારનું કહેવું છે કે, જધન્ય કૃત્યને એક મહિનો વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ આરોપી પકડાયો નથી. બીજી તરફ સંસ્થાના સામે પણ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. જાેકે, હર્ષ સંઘવીએ એમને ફરી એક વખત આશ્વાસન આપ્યું છે કે, તમારી દીકરીને ન્યાય મળશેર્‌ જે બાદ મૃતક યુવતીના માતા-પિતાએ વડોદરા વેક્સિન ગ્રાઉન્ડ પર આરોપીઓનો મુખ્ય ઇરાદો દુષ્કર્મનો નહિ પણ મર્ડરનો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. , અમારી દીકરી ઓએસિસ સંસ્થામાં ચાલતું કંઇક ખોટું જાેઇ ગઇ હશે. આથી જ તેને મારી નાંખવાનો ઇરાદો હશે એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છેશહેરમાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ વલસાડ પાસે ગુજરાત ક્વિન ટ્રેનમાં યુવતીના રહસ્યમય આપઘાતના બનાવે સમગ્ર રાજ્યની પોલીસને ચકરાવે ચઢાવી છે. ત્યારે એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગાંધીનગરથી આવેલા હ્લજીન્ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ યુવતી પર દુષ્કર્મ થયું નથી. હાલ આ એફએલએલ રિપોર્ટ રેલવે પોલીસને સોંપાયો છે. આ કેસ દિવસેને દિવસે ઘણો અટપટો થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગરથી આવેલા હ્લજીન્ રિપોર્ટમાં મસમોટો ખુલાસો થયો છે. ગાંધીનગરથી આવેલા હ્લજીન્ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ કેસમાં નવસારીની યુવતી પર દુષ્કર્મ કરવામાં આવ્યુ નથી. નવસારીની યુવતીનું ટ્રેનમાં શંકાસ્પદ મોત થયું હતું. જેના હાલમાં હ્લજીન્ રિપોર્ટ વડોદરા રેલવે પોલીસને સોંપાયો છે. નોંધનીય છે કે, યુવતીના શરીર પર ઇજાના નિશાન પણ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *