રાજકોટ જીલ્લાના ધોરાજી ના તોરણીયા અને નાની પરબડી ગામ ના રસ્તા કાંઠે ખેતર આવેલ છે તયા સિંહે કર્યું મારણ
ધોરાજીના તોરણીયા ગામ થી નાની પરબડી જવાના રસ્તા વચ્ચે ખેતર મા વહેલી સવારે સિંહે કર્યું મારણ
તોરણીયા તેમજ નાની પરબડી ગામે ભયનો માહોલ
ગીર ના જંગલ ના રાજકોટ જિલ્લા ના વિવિધ ગ્રામ્ય વિસ્તાર માં ધામા થી ખેડૂતો માં ફફડાટ
થોડા દિવસ અગાઉ જેતપુર તાલુકા માં સિંહો એ કર્યું હતું ગાયો નું મારણ
સિંહો જંગલ માથી ગ્રામ્ય વિસ્તાર માં આવી જતા સ્થાનિકો અને ખેડૂતો માટે ચિંતા નો વિષય તેમજ લોકો મા ચર્ચા તું કે જંગલ ના પ્રાણી ગ્રામ્ય મા કેમ આવેછે તેમા તંત્ર દ્વારા જંગલી પ્રાણીઓ ને ખોરાક નો પહોચાડ તા ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ નો પ્રવેશ
ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ ની ખેડૂતો ને રાત્રિ દરમ્યાન ખેતરે ના જવા અપીલ
ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા સિંહો ના આટા ફેરા ને લઈ અને ખેતર પર પશુઓ ને સુરક્ષિત જગ્યા એ બાંધી રાખવા અપીલ
પશુ નું મારણ સિહ દ્વારા કરાયું હોવાનો જણાવતા ફોરેસ્ટ અધિકારીઓ
ફોરેસ્ટ અધિકારી ધોરાજી રેન્જ
રીપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી